WhatsApp Group
Join Now
ONGC Apprentice Recruitment 2025 : 2743 જગ્યા માટે આજે જ અરજી કરો
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ(ONGC)
દ્વારા એપ્રેન્ટિસ 2025 માટેની ભરતી જાહેર કરવામાં આવી છે.કુલ 2623 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે.કુલ છ ક્ષેત્ર માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.તેમાં સૌથી વધારે જગ્યા પશ્ચિમ એટલે કે ગુજરાતમાં છે.તો લાયક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરી દેવું.આ ભરતી ની અગત્યની માહિતી,તારીખ બધી જ માહિતી નીચે આપેલી છે.
ભરતી ની મહત્વની માહિતી :
•સંસ્થા : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)
•જાહેરાત ક્રમાંક : ONGC/APPR/1/2025
•પોસ્ટ : એપ્રેન્ટિસ
•જગ્યા : 2743
•પગાર : પોસ્ટ મુજબ
•અરજી : ઓનલાઇન
•ઓફિસિયલ વેબસાઈડ : www.ongcindia.com
•અરજી કરવાની અંતિમ તારીખ : 6 નવેમ્બર 2025
આ ભરતી ની મહત્વની તારીખો :
•ઓનલાઇન અરજી શરૂ તારીખ : 16 ઓક્ટોમ્બર 2025
•અરજી કરવાની છેલ્લી તારીખ : 6 નવેમ્બર 2025
આ ભરતી ની કુલ જગ્યા :
સેક્ટર જગ્યા
•ઉતર ક્ષેત્ર 165
•મુંબઈ ક્ષેત્ર 569
•પશ્ચિમ ક્ષેત્ર 856
•પૂર્વીય ક્ષેત્ર 458
•દક્ષિણ ક્ષેત્ર 322
•સેન્ટ્રલ 253
કુલ : 2743
આ પણ વાંચો : રેલવે NTPC ભરતી 2025
આ ભરતી ની વય મર્યાદા :
•ન્યુનતમ ઉંમર: 18 વર્ષ
•મહતમ ઉંમર: 24 વર્ષ
સરકાર ના નિયમ મુજબ છૂટ છાટ
પગાર ધોરણ :
શ્રેણી પગાર
•ગ્રેજ્યુએટ. 12,300
•ડિપ્લોમા 10,900
•ITI (1 વર્ષ). 9,600
•ITI (2 વર્ષ). 10,560
•10,12 પાસ. 8,200
શૈક્ષણિક લાયકાત :
કોઈ પણ એક
•10|12 પાસ
•ITI (1 વર્ષ | 2 વર્ષ નો કોર્ષ )
•પ્લોમા ( ત્રણ વર્ષ નો કોર્ષ )
•ગ્રેજ્યુએટ | બી.કોમ | બી.એસ.સી
પરીક્ષા ફી :
•0 (કોઈ નહીં)
આ ભરતી માં કોઈ પણ ફી ભરવાની નથી.
પસંદગી પ્રક્રિયા :
1.મેરીટ લિસ્ટ ના આધારે
2.દસ્તાવેજ ચકાસણી
3.તબીબી તપાસ
અરજી કરવાની રીત :
1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ https://ongcapprentices.ongc.co.in પર મુલાકાત લો.
2. ત્યાં આપેલી “એપ્રેન્ટિસ ભરતી 2025 માટે ઑનલાઇન અરજી કરો” લિંક પર ક્લિક કરો.
3. તમારા વ્યક્તિગત, શૈક્ષણિક અને સંપર્ક સંબંધિત માહિતી સાવધાનીપૂર્વક ભરો.
4. જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી નક્કી કરેલ ફોર્મેટમાં અપલોડ કરો.
5. અંતે ફોર્મ સબમિટ કરો અને પુષ્ટિકરણ પૃષ્ઠને ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી રાખો – જેથી ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે.
નોટિફિકેશન વાંચો : અહીં ક્લિક કરો
0 Comments